ગુજ્જુ પોસ્ટર ડિઝાઈન
પોસ્ટએ બનાવવા માટે કોન્ટેક્ટ કરો
- ગુજરાતી સોંગ
- પોગ્રામ પોસ્ટર
- યૂટ્યૂબ થમનેલ
Pixellab એ પોસ્ટર, થમ્બનેલ અને બેનર ડિઝાઇન કરવા માટેની એક લોકપ્રિય એપ છે. નીચે કેટલાક ટૂંકા ટીપ્સ & ટ્રિક્સ આપેલા છે જે તમને ઝડપી પ્રોફેશનલ લૂક આપશે.
Poster Design ને વધારે આકર્ષક બનાવવા માટે અહીં કેટલાક નવા Design Ideas આપેલા છે. આ ટ્રિક્સનો ઉપયોગ કરશો તો તમારા Poster વધારે Professional લાગશે.
Music / Song Poster માટે bright gradients અને bold fonts નો ઉપયોગ કરો. Text overlay માટે glass effect ખાસ સમજાવાશે.
Events / Programs માટે clean layout, icons અને colorful gradient background. Title અને date emphasis ખાસ રહેશે.
High contrast colors અને readable text. Thumbnail preview માટે bold & large fonts, catchy images.
Event posters માટે vibrant gradient + illustration / photo mix. Highlight location and timing with clear fonts.
Birthday poster માટે playful colors, fun icons and birthday cake / balloon graphics.
Glass Effect with Gradient Colors
Modern design with frosted glass aesthetics
પોસ્ટએ બનાવવા માટે કોન્ટેક્ટ કરો
Pixellab → New Project, Resolution 1080x1920px, Background gradient set કરો.
Before અને After images side-by-side add કરો, mobile screen size match કરો.
Shape Tool → Rectangle → Center line create, White / Transparent overlay, subtle shadow.
Before & After text, Bold font, gradient overlay, top of each image place કરો.
Each image layer → overlay/gradient effect, soft 25-35% opacity.
Rectangle behind text, opacity 15-20%, blur background for readability.
Optional: Arrows, stars, comparison icons, position subtle without covering images.
Each image layer → soft shadow 5-8 px for professional depth effect.
Export PNG/JPEG, resolution 1080x1920, ready for social media or thumbnail.
Pixellab અને Mobile Editing Apps નો ઉપયોગ કરીને, Professional Posters step-by-step શીખવવા માટે આ ચેનલ એકમાત્ર છે. Gujarati Song Poster, Event Poster, YouTube Thumbnail, Birthday Poster અને Social Media Poster બધું અહીં cover થાય છે.
જય સોનલ માં
જય દ્વારકાધીશ
મટેરિયસ ફાઈલ માં પાસવર્ડ છે કે નથી તેની જાણકારી વિડિયો માં તેનો ઉલ્લેખ કર્યો હસે તેની ખાસ નોંધ લેવી હો ભાઈબંધ
⬇ Download Nowતમારુ અમારી Website પર આવવા માટે ખૂબ આભાર. આપના Support થી અમે વધુ Professional Poster Design અને Creative Materials આપતા રહીશું.